tag:blogger.com,1999:blog-28200018.post344471713279430772..comments2023-10-11T05:16:12.341-07:00Comments on ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો: Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-28200018.post-71088606832212097972008-01-07T21:22:00.000-08:002008-01-07T21:22:00.000-08:00પ્રત્યેક પાસે આમ તો, છે આગવી ઓળખ-પરખજે બહાર, તે અં...પ્રત્યેક પાસે આમ તો, છે આગવી ઓળખ-પરખ
જે બહાર, તે અંદર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

અંગતપણાની આડ લઈ સર્જાય છે વીટંબણા
એ પ્રશ્ન છે, ઉત્તર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

-વાહ મહેશભાઈ... સુંદર ગઝલ અને મજાના શેર... રદીફ પણ મજાનો લીધો છે અને નિભાવ્યો પણ સરસરીતે છે!વિવેકhttps://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.com