tag:blogger.com,1999:blog-28200018.post3741336063426721568..comments2023-10-11T05:16:12.341-07:00Comments on ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો: Unknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-28200018.post-84858296878760037352008-11-12T06:39:00.000-08:002008-11-12T06:39:00.000-08:00છે શૂન્ય તું, 'ને શૂન્યની ઓકાત કેવળ શૂન્યતાખુદ શેષ...છે શૂન્ય તું, 'ને શૂન્યની ઓકાત કેવળ શૂન્યતા
ખુદ શેષ થઈ સરભર થવું, તારા ગજાની બ્હાર છે !

અદભૂત..મહેશભાઈ..!Unknownhttps://www.blogger.com/profile/16236436745618251228noreply@blogger.comtag:blogger.com,1999:blog-28200018.post-86685581137391016742008-11-11T21:19:00.000-08:002008-11-11T21:19:00.000-08:00દસ દિવસના વેકેશન બાદ ફરી નેટ પર પ્રવૃત્ત થયો છું. ...દસ દિવસના વેકેશન બાદ ફરી નેટ પર પ્રવૃત્ત થયો છું. છેલ્લી બધી રચનાઓ વાંચી. જૂની પણ કેટલીક ફરી માણી. મજા આવી.
મહેફિલ સરસ જામી રહી છે.

નૂતન વર્ષાભિનંદન !વિવેકhttps://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-28200018.post-50734695463155558342008-11-11T06:15:00.000-08:002008-11-11T06:15:00.000-08:00સમજી શકાતી હોય છે ભાષા હૃદયની, આંખથીપણ એટલું સાક્ષ...સમજી શકાતી હોય છે ભાષા હૃદયની, આંખથી
પણ એટલું સાક્ષર થવું, તારા ગજાની બ્હાર છે !
ભાષા હૃદયની યાદ આવી વાત
તમે પ્રેમમાં પડો ત્યારે તમારી જાણ વગર એક ઘટના બને છે. સુખ તેના દરવાજા બંધ કરે છે અને દુ:ખ તેના દરવાજા ખોલી નાખે છે. આવો અનુભવ દરેક પ્રેમીને થાય છે અને પછી તે લેખક કે કવિ હોય તો કથારૂપે કે કાવ્યરૂપે તે પીડાને કહી શકે છે, પરંતુ તમામ લોકોને આ હક્ક મળતો નથી. તેમના ગજાની બ્હાર છે !PragnajuUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.com